TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 156
LATEEF KYA CHE ?
Kilferd Odates
Arvind Pathak
NO
Loknatya Sangh
handwritten
GUJARATI
NO
NO
NO
NO
yes
play about injustice
આ નાટકમાં અન્યાય સમક્ષ ઊભું રહેવા જાગૃતિ લાવવાની વાત કરવામાં આવી છે. નાટકમાં નાયક અને નાયિકા જયંત અને જયાને પતિ પત્ની દર્શાવવામાં આવ્યા છે. જેમને ત્રણ સંતાન છે. બંને ગરીબીને લીધે , દેવાના લીધે ખૂબ જ ચિંતિત અને ત્રસ્ત છે. દેવાળું નીકળી ગયું છે અને ખાવાના પણ ફાંફા છે તે સમયે નાયિકાને નાયક પ્રત્યે ખૂબ ફરિયાદો છે. અને તે ઈચ્છે છે કે નાયક તેના સાથે મિત્રોને સમજાવી અન્યાય સામે ઊભા રહે અને હડતાળ કરે . નાયક તે વાતે આનાકાની કરે છે તો નાયિકા રસ્તો કહે છે. તેના જૂના મિત્રની વાત કાઢી નાયકને બીક બતાવે છે કે તે નાયક અને બાળકોને છોડીને જતી રહેશે. જેના પરિણામે નાયક હડતાળ પર ઉતારવાનો નિર્ણય કરે છે. જ્યાથી નાટક આગળ વધે છે.અને અંતે નાયક સત્યના જોરે અન્યાય સામે જીત હાંસલ કરી શકે છે કે નહીં તે આ નાટકની કથા છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.