TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 155
SARASWATICHANDRA
Govardhanram Tripathi
NO
Govind Saraiya
NO
typed
GUJARATI
NO
NO
NO
NO
yes
Love story
આ એક ખૂબ પ્રખ્યાત પ્રેમકથા છે. સરસ્વતીચંદ્ર અને તેમના પ્રણયની વાત આ નાટકમાં કરવામાં આવી છે. સરસ્વતીચંદ્રના પિતા લક્ષ્મીચંદની પહેલી પત્ની મૃત્યુ પામી હોવાથી બે લગ્ન કર્યા. બીજા લગ્ન ગુમાન સાથે કર્યા જેનાથી તેમણે નાનો પુત્ર ધનભાઈ. અને ગુમાનબાનો ભાઈ પણ જોડે જ રહેતો. ગુમાનબાને સરસ્વતી પ્રત્યે અણગમો હોય છે કેમ કે બધોજ વહીવટ સરસ્વતી સંભાળતો હોય છે. અને સરસ્વતીના લગ્ન નક્કી થયા હોય છે કુમુદ જોડે. કુમુદ અને સરસ્વતી એકબીજાના પ્રેમમાં પડ્યા હોય છે. અને ગુમાનના લીધે શેઠ સરસ્વતી પર અકારણ ગુસ્સે થાય છે . અને પોતાના પિતાના દુખણું કારણ બનવાને લીધે સરસ્વતી ઘર ત્યજીને જવાનો નિર્ણય લે છે જેથી ઘરમાં શાંતિની સ્થાપના થાય. આખો નિણર્ય ચિઠ્ઠીમાં લખીને જાય છે. અને પોતાના સાસરે પણ એક ચિઠ્ઠી મોકલે છે કે આર્થિક રીતે હવે તે સકક્ષમ ના રહ્યો હોવાથી કુમુદને લાયક પોતાને ગણતો નથી . અને ઘરના લોકોનું મન રાખી , પોતાની નાની બહેનનો વિચાર કરી કુમુદ બીજે લગ્ન કરી લે છે. સરસ્વતીને તેની જાણ થાય છે. અને તે મૃત્યુ પહેલા એક વાર કુમુદને જોવા માંગે છે. અને તેના સાસરે જવાનો નિર્ણય કરે છે. જ્યાંથી કથા આગળ વધે છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.