TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 154
LALLURAM NI LEELA
Rajendra Dutt
NO
NO
NO
handwritten
GUJARATI
NO
NO
NO
NO
no
Satire
આ એક વ્યંગાત્મક કૃતિ છે. જેમાં ગુજરાતી રંગભૂમિના વિકાસને આહ્વાન કરે છે તેમજ નકાર અને હકારનો દ્વંધ જ્યાં એક ક્ષણ જોવા મળે છે એ જ લીલાસ્થળ પર થતી લીલાનું લેખકે ખૂબ જ કુશળતાની સાથે એકાગ્રતાથી ચિત્રણ કર્યું છે. વ્યંગ આ નાટકમાં પહેલા કોઈ સ્પુતનિક જેવો છે જે સંપૂર્ણ વિડંબનાભરી સ્થિતિના આકાશને સ્પર્શે છે અને ક્ષણમા જ હાસ્યની સૃષ્ટિ રચે છે. લોકરંગની આવી અનોખી , સઉંદર અને સંપૂર્ણ છટા ઉરલાભ છે. સંપૂર્ણ નાટક ખૂબ જ સફાઈથી ગીત્યાત્મકલયમાં પોતાનો સુખદ પ્રભાવ છોડતું , લપસતું અને તરતુ ચાલ્યું જાય છે. આ નાટકમાં કલાકારોની કલ્પનાથી યથાર્થ અને યથાર્થથી કલ્પનાની યાત્રાના સમસ્ત રંગોને ખૂબ જ સહજ ઢંગમાં છલકાવે છે જેની કથા બેહદ સુંદર અને સાર્થક છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.