TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 152
KARYA SIDDHI
Munshi Abbas Ali
NO
NO
Mumbai Gujarati Natak Mandali
handwritten
GUJARATI
NO
NO
NO
NO
yes
over throwing the king, political backdrop
આ નાટકની શરૂઆત જંગલમાં થાય છે. રાજા રામરતને એવો નિર્ણય કર્યો હોય છે કે જ્યાં સુધી તેમના જીવનના બે કાર્યો સિધ્ધ નહિ થાય ત્યાં સુધી તે એક ક્ષણ પણ આરામ ભોગવશે નહિ. જેમના બે કાર્યો હોય છે પોતાના ગુમ થયેલા પુત્ર નરહરિરતનની તપાસ કરાવવી અને તે સાથે ફ્રેંચ જનરલ દુપ્લેની મદદથી તેની રાજગાદી પચાવી પાડનાર કર્ણાટકના રાજા જયચંદ ઉપર વેર લેવા તેની પુત્રીને કેદ કરવી. જે બંને માં સફળ થાય છે. અને ચાલાકી કરી છુપાવેશમાં કર્ણાટક જઈ દુશ્મન જયચંદના હાથે તેના રાજ્યનો રાજગુરુ બને છે . જ્યાથી નાટક આગળ વધે છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.