TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 151
GUDIYA GHAR BHAG -2 (HINDI)
Henrik Johan ibsen
K. Jaidi
NO
NO
typed
hindi
NO
NO
NO
NO
no
tragedy, women empowerment, women centric
આ નાટકમાં સ્ત્રીશક્તિ વિષે વાત કરવામાં આવી છે. નાટકની નાયિકા જોહરાએ તેના પતિના ઈલાજ માટે ઉધાર લીધું હોય છે પણ પોતાના પતિને ખોટું બોલી હોય છે કે તેના પિતા પાસેથી લાવી હતી. અને લેણદાર જોહરાને ધમકી આપી પોતાનું કામ કઢાવવા માંગતો હોય છે. જોહરાને મનમાં એટલું હોય છે એ છેલ્લે તેની એક ભૂલ તેનો પતિ તેના માથે લઈ લેશે . પણ જ્યારે તેના પતિને ખબર પડે છે ત્યારે તેનો પતિ તેને જરા પણ સાથ નથી આપતો. અને અંતે જોહરા પોતાનું ઘર છોડી દેવાનો નિર્ણય લે છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.