TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 150
SANSARCHAKRA
Pramod Joshi
NO
Dilip Gadhvi
NatKala
typed
GUJARATI
NO
NO
NO
NO
yes
Comedy play
પ્રસ્તુત કૃતિ હાસ્યરસથી ભરપૂર છે. નાટકની શરૂઆત વીજળી અને ભાઇલાલ ભાઈથી થાય છે . જેમને એક દીકરો હરી અને એક દીકરી છે. વીજળીએ પોતાના દીકરા માટે એક છોકરી શોધી છે જેનો ભાઈ મળવા આવવાનો છે. અને ભાઇલાલ ભાઈએ તેમની દીકરી માટે એક છોકરો શોધ્યો છે જેની બહેન મળવા આવવાની છે. પણ હરી ઘરમાં હોય છે ત્યારે એક ફોન આવે છે કે છોકરની બહેન આજે મળવા નથી આવવાની તેવું ભાઇલાલ ભાઈને કહી દેજો. અને બીજો ફોન આવે છે કે છોકરીનો ભાઈ આજે મળવા નથી આવવાનો તેવું વીજળી બેનને કહી દેજો. એટલામાં હરીની પ્રેમિકા ભક્તિ ઘરે આવે છે. તે બંને વાતો કરતાં હોય છે ત્યાં વીજળી અને ભાઇલાલ ભાઈ અંદરથી બહાર નીકળે છે જેની હરીને જાણ નથી હોતી કે તેઓ ઘરે છે. નાટકમાં અંતે કોના લગ્ન કોના જોડે થાય છે તે હસ્યાના ફુવારા અને ગૂંચવણ સાથે દર્શાવવામાં આવ્યું છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.