TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 149
MITHYABHIMAAN
Kavi Shree Dalpatram Dahyabhai
NO
NO
Natmandal
handwritten , typed
GUJARATI
NO
NO
NO
NO
yes
Comedy play
આ હાસ્યરસથી ભરપૂર બોધકથા છે. જેમાં ખૂબ જૂનું અને પ્રખ્યાત પત્ર જીવરામ ભટ્ટની વાત કરવામાં આવી છે. જીવરામ ભટ્ટ એક એવું પાત્ર છે જે રતાંધળું છે એટ્લે કે સાંજ પડતાંની સાથે જ તેમને દેખાતું બંધ થઈ જાય છે. પણ તે સ્વભાવે એટલા મિથ્યાભિમાની છે કે તે વાતની કોઈને ખબર ના પડે તે માટે સતત પ્રયત્નો કરતાં રહે છે. અને તેમ છતાં બધા તેમણે ઓળખી ગયા હોય છે. જેમાંથી હાસ્યરસ ઉત્પન્ન થાય છે . આ વાર્તામાં જીવરામ ભટ્ટને તેમના સાસરે જમવા જવાનું હોય છે. અને રસ્તામાં જ ભૂલા પડતાં સાંજ પડી ગઈ હોય છે. એક બાજુ તેમને દેખાતું બંધ થઈ ગયું છે અને તેમણે જમવા પહોચવાનું છે. તો કેવી રીતે પહોચે છે અને પહોચ્યા પછી શું થાય છે તે આ નાટકની વાર્તા છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.