TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 147
RANAK
Babubhai P. Vaidya
NO
NO
NO
typed
GUJARATI
NO
NO
NO
NO
no
Historical context
આ નાટક ઐતિહાસિક કૃતિ છે. નાટકમાં રાણકની વાત કરવામાં આવી છે જે એક કુંભારની દીકરી છે. પણ તેને શસ્ત્ર અને શાસ્ત્ર બંનેનું જ્ઞાન પૂરતી માત્રમાં છે. સુંદર પણ ખૂબ છે. ત્યારે તેના ઘરે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના બારોટ રણમલ આવે છે. અને રાણકના પિતા હડમત પાસે રાણકનો હાથ સિદ્ધરાજ માટે માંગે છે. અને ખાતરી કરતાં જાણ થાય છે કે રાણક કેરાકોટ રાજવંશની દીકરી હતી જે હડમતને કચ્છમાથી મળી આવી હતી. આ માંગાની વાત કુંભાર રાણક જોડે કરે છે. અને રાણક તેનો વિરોધ કરે છે કેમ કે તેની માંગણી હોય છે કે \"જો બારોટ ને બદલે રાજા પોતે મને લેવા આવે તો જાઉં. બાકી પ્રેમ વગર લગ્ન તો ના જ કરું. \" ત્યાં જ જૂનાગઢનાં રાજા રાંખેંગાર ઘરે આવે છે. અને રાણક મનમાં નક્કી કરે છે કે ગુજરાતની મહારાણી નહિ પણ સોરઠની રાણી બનવાનું તો ચોક્કસથી પસંદ કરશે. અને બીજી બાજુ રણમલ આગ્રહપૂર્વક હડમતને શુકનની સુવર્ણમુદ્રાઓ આપીને સંબંધ પાકો કરીને જાય છે. રાણક કોની થાય છે તે આ નાટકનો અંત છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.