TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 13
MONJI RUDAR (SARJAN PRAKRIYA)
Pravin Pandya
NO
NO
NO
180 minutes
GUJARATI
NO
NO
NO
Swami Anand , Monji Rudar , , Garage Studio , Shree Yashwant Shukla , Markand Bhatt , Hasmukh Baradi , Janak Dave , Gujarati Rangbhumi , Vidhva Vivah ,Social Reform Play ,Biopic
\"સર્જન પ્રક્રિયા \" એંશી-નેવુંના દાયકામાં પ્રવર્તમાન રિવાજો કુરિવાજો ,સામાજીક માન્યતાઓ , લોકમાનસ વગેરેનો ચિતાર આપણને આ ક્રૃતિમાં જોવા મળે છે.તત્કાલિન સામાજીક કુરિવાજો સામે બાથ ભીઙનારા મોનજી અને ભીખીબાઈના સંધર્ષને સચોટ રીતે આલેખાયો છે દક્ષિણ ગુજરાતની લોકબોલીની છાંટ અહીં જોવા મળે છે કોમવાદના વાઙાઓ તોઙી નાખવા કરાયેલા સંધર્ષની વાત છે, અનાવિલ બ્રાહ્મણ જ્ઞાતિમાં વિધવા પુનર્વિવાહમાં સુધાર લાવવા મોનજી રુદર અને તેનું કુટુંબ ચાર-ચાર દશક સુઘી લઙ્યું બે અંકના આ નાટકમાં રુઢિચુસ્ત સમાજ અને પરિવર્તનવાદી માનસની સુક્ષ્મ ગતિવિધિ ચિતરવાનો ખૂબ સુંદર પ્રયાસ છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.