TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 144
VASUNDHARA NA VAHALA DAVLA
Zaverchand Meghani
Ramji Vaniya
Markand Bhatt
NO
typed
GUJARATI
NO
NO
NO
NO
yes
set in rural context of gujarat , classic , depicts caste-class conflict
આ નાટક વર્ણવ્યવસ્થાની જાખી કરાવતું નાટક છે. જેમાં નાયિકા તેજુની વાત કરવામાં આવી છે. તેજુને છૂંદણાવાળી બતાવવામાં આવી છે. તેજુ અને તેના બાપુને ખૂબ નીચી વર્ણના દર્શાવવામાં આવ્યા છે. નીચલા વર્ણના હોવાને લીધે તેમણે જીવતા અને મૃત્યુ પછી કેટલી મુશ્કેલી ભોગવવી પડે છે તે આ નાટકમાં દર્શાવવામાં આવ્યું છે. જ્યારે મરતી વેળાએ તેજુના બાપુ તેને કહીને જાય છે કે તે ઊજળી વર્ણની છે. તેની માતા એ પડતું મેલ્યું અને તેના બાપુને તે મળી. જ્યાથી નાટકની શરૂઆત થાય છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.