TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 140
BAKARI
Sarveshwar Dalal Saxsena
Chinu Modi
Nimesh Desai
Chorus Production
typed
GUJARATI
NO
NO
NO
NO
yes
Satire
આ એક વ્યંગનાત્મક કૃતિ છે. આ નાટક દ્વારા દેશની રાજનીતિને છત્તી પાડવામાં આવી છે. જેમાં નાયક સિપાઈને કહે છે કે એક યુક્તિ સૂજી છે . અને એક યુક્તિથી બધુ જ થઈ શકે. એમ કહીને એક બકરી મંગાવે છે. સિપાઈ ગામમાથી એક બકરી લઈ આવે છે. ત્યારબાદ નાયક કહે છે કે આ બકરીને આપણે ગાંધીજીની બકરી તરીકે ઓળખાવીશું. જેનાથી ધન , દોલત , રાજ પાટ , સત્તા બધુ જ મળી જશે. અને આ રીતે નાટક આગળ વધે છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.