TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets

Learn more
Attachments Download Bibtex
Photo Image

Manuscript No.

OMS - 136

Title

KACHINDO

Playwright:

Alfred Hitchcock

Translator name

Ashok Sumel / Pravin Solanki

Director

Kanti Madia

Production House

NO

Pen/Pencil/Typed

typed

Language Script

GUJARATI

Actors

NO

Lights

NO

Music

NO

Year of First Performance

NO

Is it a Production Script

yes

Keywords

suspense play , thriller play

Description Gujarati

આ એક રોમાંચક નાટક છે . નાટકની શરૂઆત સાવ અવાવરી જગ્યાએ આવેલા ગેસ્ટ હાઉસથી થાય છે. જ્યાં એક અપંગ ગાંડી માં અને તેનો દીકરો નોરમન રહે છે. ગેસ્ટ હાઉસ તેમની માલિકીનું જ છે. માં દીકરો બંને થોડા ગાંડા હોય છે. વર્ષોથી નવો હાઈ વે બનવાના લીધે કોઈ ઘરાક નથી આવ્યું હોતું. અને માં દીકરાને એકબીજા વગર પણ નથી ચાલતું અને એકબીજા સાથે પણ નહિ. માં હંમેશા નોરમનને નપુંસક કહેતી હોય છે જેના લીધે નોરમન પોતાને સાચે જ બીકમાં નાખી ગયો હોય છે કે તે ખરેખર એવો જ નીકળ્યો તો. જેના લીધે તે હજુ સુધી કુંવારો રહ્યો હોય છે. એવામાં ત્યાં એક છોકરી આવે છે રાતવાસો કરવા. વર્ષો પછી ઘરાક આવતા નોરમન ખૂબ ખુશ થઈ જાય છે. છોકરીનું મૂળ નામ મોના પણ તે રજીસ્ટરમાં રીટાની ઓળખ આપે છે. છોકરીને જોતાં , તેની જોડે વાતો કરતાં નોરમનના મનમાં વાસના જાગે છે પણ તેની માં સમજાવે છે કે તે છોકરી તેને હાથે કરીને ઉશ્કેરે છે. અને છોકરી નાહતી હોય છે ત્યાં તેને કોઈક નો હાથ દેખાય છે ખંજર સાથે અને તેના મોઢામાથી ચીસ નીકળી જાય છે. જ્યાંથી નાટક આગળ વધે છે.