TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 135
EK TRAAJAWU PALLAA BE
based on Play- Exception and the rule by bertolt brecht
adapted Hasmukh Baradi
manvita baradi and janak rawal
garage studio theatre
typed
GUJARATI
10
NO
NO
1988
yes
street play format
આ નાટક સામાજિક છે. સમાજની દશા છત્તી કરવામાં આવી છે. નામદાર પાસે એક વિધવા પત્ની દ્વારા કેસ કરવામાં આવે છે જેમાં આરોપ છે કે શેઠે પોતાના નોકર એટલે કે તે વિધવા સ્ત્રીના પતિ ને મારી નાખ્યો. અને શેઠ સામે વાત માણવા તૈયાર નથી. ઉપરથી પૈસાનું જોર બતાવે છે. આમ નામદાર માટે બે પલ્લા આવીને ઊભા રહે છે. એક ભોમિયો સાક્ષી છે જે કોનો સાથ આપે છે તે નાટકમાં આગળ જતાં ખબર પડે છે. અને નામદાર કોની તરફદારીમાં ચુકાદો આપે છે તે નાટકના અંતે ખબર પડે છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.