TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets

Learn more
Attachments Download Bibtex
Photo Image

Manuscript No.

OMS - 133

Title

SAJANNE SAAD

Playwright:

Babubhai P.Vaidya

Translator name

NO

Director

NO

Production House

NO

Pen/Pencil/Typed

typed

Language Script

GUJARATI

Actors

NO

Lights

NO

Music

NO

Year of First Performance

NO

Is it a Production Script

no

Keywords

social, Saurashtra context

Description Gujarati

નાટકની શરૂઆત આહીર અને દરબાર અરસીવાળાની વચ્ચે રમતી ચોપાટથી થાય છે. આહીર શરત મૂકે છે કે જો અરસિવાળા હાર્યા તો તેમણે આહીરને બરછી ચલાવતા શીખવવાનું. આગળ વધતાં નાટકમાં એક સુંદર સ્ત્રીનું ભજન સંભળાય છે. અને અરસિવાળા નક્કી કરે છે કે તેની જોડે પરણશે. ત્યાં તેમનો મોટો ભાઈ આવ છે. અને તેને રોકવા મોટો ઝગડો કરે છે કેમ કે પરણિત પુરુષે ફરી ના પરણે એ પણ જબરજસ્તી કરીને. પણ જોશમાં ને જોશમાં અરસિવાળાની બરછીથી તેના મોટા ભાઈ મૃત્યુ પામે છે અને તેમના પત્ની અને કુંવર પણ ભાગી નીકળે છે. ખૂબ પશ્ચયાતાપ થતાં અરસિવાળા ભાંગી પડે છે.જ્યાંથી નાટક આગળ વધે છે.