TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 12
CHANDRA RAMAN ATHAWA PREM NI AANTIGHUTI
Narbheram Shankar, Pranjeevan Dave
NO
NO
NO
120 minutes
PHOTOCOPY
GUJARATI
NO
NO
1852
Narbhe Shankar Pranjeevan Dave , Comedy Play ,Five Act Play
પ્રસ્તુત નાટક હાસ્યરસ પ્રધાન પંચાકી છે.નાટકની ભાષા જરાક રહસ્યમયી અને ગૂઢ છે,જે વિચારશીલોના વિચારોને વધુ વેગ આપે છે.કથાનક દિલ્લીના બાદશાહ ઓરંગઝેબથી લઈ તેના દરબારના અમીર રજપૂતો અને અલવરના કુંવર રમણસિંહ , સુજાણબા , ચંન્દ્રબાળાની આસપાસ ગૂંથાય છે. બાદશાહના હુકમને તાબે ના થઈ સ્વરાજ્ય માટે લઙતા રમણસિંહ જેવા નીઙર રજપૂતના શોર્યનું કથન છે.સાથે-સાથે તેના પ્રેમમાં પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરવા તૈયાર ચંદ્રબાળાના સમર્પણની વાત નાટ્યકારે બખૂબી વર્ણવી છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.