TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 132
BAAP GILINDER BETA KALANDAR
NO
NO
Dilip Gadhvi
Natkala
typed
GUJARATI
NO
NO
NO
NO
yes
Comedy play
આ એક હાસ્યકૃતિ છે. નાટકમાં પારૂ નામની નાયિકા બે નંબરનો વેપાર કરતો શેઠ નિખિલની સેક્રેટરી અને ગેરકાયદેસર બીજી પત્ની છે.જેના માટે શેઠે નવો ફ્લેટ લઈ આપ્યો છે જેમાં મંજરી અને સ્વામિ નોકર છે. નાયિકા શેઠથી ખોટું બોલી હોય છે કે તેનું આ દુનીયામાં કોઈ જ નથી પણ ખરેખર તેનો બાપ ઘરે આવે છે જે જીવતો છે. બાપ દારૂડિયો હોવાથી દીકરી પાસે પૈસાની માંગણી કરે છે પણ દીકરી હાલ પૂરતો બાપને કાઢી મૂકે છે. ત્યારબાદ નાયિકાનો ગરીબ પ્રેમી તારક આવે છે જે પણ શેઠથી છૂપું છે. અને ત્યારબાદ એક સ્ત્રી આવે છે ખોટું બોલીને કે તે આ ઘરની પહેલી માલકણ છે. અંગત જીવન અંગે પ્રશ્નોના જવાબ નાયિકા પાસેથી લઈને જતી રહે છે. શેઠ સામે આ વાતનો ખુલાસો કરતાં તે સ્ત્રીનું પર્સ ઘરમાથી મળી આવે છે અને નાયક કહે છે કે આ બીજું કોઈ નહીં , મારી પહેલી પત્ની છે. અને નાટકનો એક અંક પૂર્ણ થાય છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.