TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets

Learn more
Attachments Download Bibtex
Photo Image

Manuscript No.

OMS - 131

Title

VIJAYA

Playwright:

Sharad Chandra

Translator name

Praful Thakor

Director

NO

Production House

Nat Mandal

Pen/Pencil/Typed

handwritten , typed

Language Script

GUJARATI

Actors

NO

Lights

NO

Music

NO

Year of First Performance

NO

Is it a Production Script

yes

Keywords

social. Bengali Context

Description Gujarati

આ નાટકમાં કથાની ગૂંથણી ખૂબ જટિલ રીતે કરવામાં આવી છે. નાટકમાં નાયિકા વિજયાના બાપુજી , જગદીશ બાબુ અને રાસબિહારી ખૂબ પાકા મિત્રો હોય છે. જેમાંથી ભૂતકાળમાં નાયિકાના બાપુજી અને રાસબિહારી બાબુ બ્રાહ્મણ ધર્મનો આંગીકાર કરે છે. પણ ગામવાળા દ્વારા કરવામાં આવતી હેરાનગતિના લીધે વિજયાના પિતા પોતાની બધી મિલકતો રાસબિહારીને સોંપી ગામ છોડીને જતાં રહે છે. તો બીજી બાજુ રાસબિહારી તકલીફો વેઠીને પણ ગામમાં જ રહે છે. અને જગદીશ બાબુ ધર્મ બદલ્યા વિના વકીલાત પૂરી કરવા પરિવારને લઈ ગામ છોડી જતાં રહે છે. વિજયા આજે ગામમાં પછી ફરી છે ત્યારે જગદીશ બાબુ મૃત્યુ પામ્યા છે. અને બધી મિલકતો વિલાસ અને વિજયાના નામે જ આવે છે. વિજયબાબુનો દીકરો ગામમાં પાછો આવ્યો છે પણ ગંદી ઘેલી મુફલિસ હાલતમાં વિલાસને જોવા મળ્યો છે. વિલાસનું મન છે કે મિલકતથી ગામમાં બ્રાહ્મસમાજનું મંદિર બંધાય અને ગામવાળા પર બદલો વાળીએ ત્યારે વિજયા તે વાત સાથે સહમત નથી થતી. રાસબિહારી જાણે છે કે બધી મિલકતની માલિકી વિજયાની છે. માટે તે વિલાસ અને વિજયાના લગ્ન કરાવવા માંગે છે. અંતે નાટકમાં વિજયાના લગ્ન વિલાસ સાથે થાય છે કે નહિ અને વિજયા કયા કામે પોતાની મિલકતનો ઉપયોગ કરવાનો નિર્ણય લે છે તે આ નાટકની કથા છે.