TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 130
FAKIRO
Pannalal Patel
NO
NO
NO
typed
GUJARATI
NO
NO
NO
NO
yes
Social play
આ એક સામાજિક નાટક છે. આ નાટકમાં માણસાઈને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. નાટકની શરૂઆત એક ગામથી થાય છે. જેમાં એક બુઢ્ઢો ફકીર એક જુવાન ફકીર અને નાયક ગાલિયો પ્રવેશે છે. ફકીરો ગાલિયને તેના જૂના ઘર સુધી મૂકવા આવ્યા હોય છે . પાંચ વર્ષ પહેલાના છપ્પનના દુકાળમાં ગાલિયો તેના ઘરથી દૂર થયો હોય છે . અને એક વર્ષ પહેલા ફકીરને ગાલિયો રખડતો મળ્યો હોય છે. પણ ગામવાળા ફકીરોને મુસલમાન જોઈ ફકીરને ખૂબ પ્રશ્નો કરે છે. ફકીર સમજાવે છે કે નાત જાતથી ઉપર હમેશા માણસ અને માણસાઈ હોય છે. અને ગામવાળા ફકીરની આવી ઉદારતા જોઈ ગાલિયાનું નામ ફકીરો પાડે છે .અને ફકીર ત્યાંથી ચાલ્યા જાય છે.પણ જીવનભર શું ફકીરો માણસ બનીને રહે છે કે નહિ ? અને ફકીરની મુલાકાત ફરી ક્યારેય ફકીરા જોડે થાય છે કે નહિ તે નાટકની કથા છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.