TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 129
MENA GURJARI
Rasiklal C. Parikh
NO
NO
Nat Mandal
typed
GUJARATI
NO
NO
NO
NO
yes
Classic
આ એક કાલ્પનિક નાટક છે. મેનાં ગુર્જરીને ગઢ ગોકુળ વળાવવાની હોય છે. એનો દિયર હિરજી ગઢ માંડવમાં આવ્યો હોય છે .જુવાનિયાની ટોલ મસ્તી રાસ જામે છે. મેનાં ગોકુળ ગઢ પહોચે છે. ગઢગોકુળની ગુર્જરી પનિહારીઓ પ્રભાતે પાણી ભરવા આવે છે ત્યાં વાત આવે છે કે દિલ્લીના બાદશાહના શાહજાદાએ ગામથી થોડે દૂર બાગમાં પડાવ નાખ્યો છે . અને બધી ગુર્જરીઓને છાવણી જોવાનું મન થાય છે. મેનાંને નીકળતી વખતે તેની સાસુ મહેણું મારે છે કે બાદશાહની બીબી થવું છે એટ્લે છાવણી જોવા જ્વું છે . છતાં મેનાં અને સખીઓ જોવા તૈયાર થાય છે . પણ મેનાં કટારી અને જેરની ડબી લાવવાનું ભૂલી આવી હોવાથી અપશુકન માની સખીઓને આગ્રહ કરી છાવણી જોવા મોકલે છે . અને પોતે છાવણીની બહાર ઊભી રહે છે. પણ શહેજાદો તે સ્થળે જ આવી પહોંચે છે. મેનાંના રૂપથી મોહિત થયેલો શહજાદો જે સૂચનો કરે છે તેથી આવેશમાં આવીને મેનાં જરા પણ ખમી ખાધા વિના એને જડબાતોડ જવાબ આપે છે . તે આવેશમાં જ મેનાં સત્વાશિષ્ટ થાય છે. સહજાઓ એને ઉપાડી જાય છે ને બીજી ગુર્જરીઓને પણ આંતરી રાખે છે. રખેને ગુર્જરો આ બનાવથી દંગલ મચાવે એ બીકે શાહજાદો મેનાં સહિત ગુજરીઓને જાપતામાં રાખી આગળ રવાના કરી દે છે અને છાવણી ઉપાડાવે છે. અંતે મેના બાદશાહના પંજામાથી છૂટે છે કે નહીં અને કેવી રીતે છૂટે છે તે આ નાટકની કથા છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.