TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets

Learn more
Attachments Download Bibtex
Photo Image

Manuscript No.

OMS - 126

Title

PAPPANI KAMANI PADOSH MA SAMANI

Playwright:

Translator name

Dilip Gadhvi

Director

Dilip Gadhvi

Production House

Natkala

Pen/Pencil/Typed

typed

Language Script

GUJARATI

Actors

NO

Lights

NO

Music

NO

Year of First Performance

NO

Is it a Production Script

yes

Keywords

Comedy play

Description Gujarati

આ એક કોમેડી નાટક છે. નાટકની શરૂઆત મુંબઈમાં રહેતા એક યુગલથી થાય છે વિશ્વનાથ અને કવિતા . જેમાં વિશ્વનાથ થોડો ખુશ મિજાજી અને કવિતા આદર્શ , શરમાળ અને કરકસર કરનારી પત્ની. નાટકની શરૂઆતમાં કવિતાના પિતાજી ચમનલાલ કવિતાના ઘરે રહેવા આવે છે. તે સમયે કવિતા અને વિશ્વનાથ એકબીજા અંગેની ફરિયાદો ચમનભાઈને કરે છે અને ચમનભાઈ તેમની ફરિયાદોનું નિરાકરણ લાવે છે. એવામાં વાત નીકળે છે ચમનભાઈની નાની ઈકરી રસિલાની. જે કાયમની જેમ બાપ દીકરી વચ્ચે ખટપટ થતાં ચિઠ્ઠી લખીને ચાલી આવી હોયું છે કે તે આવતા અઠવાડીયાની મિસ ઈન્ડિયાની કોમ્પિટિશનમાં ભાગ લેવા મુંબઈ ગઈ છે અને તેની બેનના ઘરે જ ઊતરશે. જે વાતને ૨૪ કલાક થઈ ગયા પણ રસિલા હજુ સુધી ઘરે નથી પહોચી. તેને શોધવા ચીમનભાઈ મુંબઈ આવેલા હોય છે. અંતે રસિલા મળે છે કે નહિ અને રસીલના લગ્ન કોના સાથે થાય છે તે આ નાટકની કથા છે.