TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 125
VASANT VIJAY
NO
NO
NO
NO
handwritten - papers deteriorating
GUJARATI
NO
NO
NO
NO
no
social
વગઢના મરદ્ર્મ સરદાર અને માજી વજીર પ્રેમરાયની પત્ની રતનબાના કબજામાં, રાજ્વૈધ દ્દેવીદીને મરતી વખતે પોતાને બીજું કોઈ અગત્યનું ના હોવાથી પોતાના બાળ મિત્રની પત્ની જાણી પોતાની પુત્રી વસંત સોંપેલી . આ વસંતને પોતાને પુત્રી ન હોવાથી રતનબાએ ખરા વાત્સલ્ય ભાવથી ઉછેરી . વસંત પોતે ઘણી સુંદર હોવાથી વિશેષ પ્રિય થઈ પડી હતી . મહારાજા વીરસિંહના વજીર રણમલ રતનબાના ઘરે વિજયને તેડવા આવે છે. વિજયનાં જતાં જ વસંતનો નીચ મિત્ર ઘરમાં પ્રવેશી વસંતને પોતાના પ્રેમ વિષે જણાવે છે. એ જ સમયે વસંત તેના પર ગુસ્સો કરી ના કહે છે અને તે વસંત પર હુમલો કરી પોતાની ઈચ્છા પર પાડવા જાય છે.અંતે વસંત અને વિજય એક થઈ શકે છે કે નહીં તે આ નાટકની કથા છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.