TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets

Learn more
Attachments Download Bibtex
Photo Image

Manuscript No.

OMS - 124

Title

MARA GANDHINI TOPI KHOVANI MANE MALI

Playwright:

Yashwant Thakkar

Translator name

NO

Director

NO

Production House

NO

Pen/Pencil/Typed

typed

Language Script

GUJARATI

Actors

NO

Lights

NO

Music

NO

Year of First Performance

NO

Is it a Production Script

no

Keywords

Social

Description Gujarati

આ નાટક વર્તમાન ઘટનાઓ પર પ્રકાશ પડતું મૌલિક નાટક છે. દેશના નેતાઓ , સામાજિક કાર્યકર્તાઓ , જાણતા વગેરેની માનસિકતાને સમજવા માટેનો આ એક પ્રયોગ છે. આ નાટક દ્વારા , આંદોલનો શંકાના ઘેરાવામાં શા કારણે આવતા હોય છે એ દર્શાવવાનો અને સમાજમાં બદલાવ લાવવો હોય તો વ્યક્તિએ પોતે પણ બદલવું જોઈએ , એ દ્રષ્ટિબિંદુ રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દેશમાં અને સમાજમાં જે બની રહ્યું છે એની વાત કરવાની સાથે સાથે જ , ખરેખર શું બનવું જોઈએ એ વાત કહેવાનો આ નાટકમાં હળવાશથી પ્રયાસ કર્યો છે. મનસુખ અને ચંચળ બંને વિરુદ્ધ પ્રકૃતિ ધરાવતા મિત્રો છે. સંજોગોને અનુકૂળ થવા માટે બંને પોતાની પ્રકૃતિ બદલવાના પ્રયાસ કરે છે. પક્કાજી ભ્રષ્ટાચાર દૂર કરવા માટે વારંવાર અનશન કરનારા એક સામાજિક કાર્યકર્તા છે. અવિનાશ એક મહત્વકાંક્ષી યુવાન છે જે ભ્રષ્ટાચારને દૂર કરવા માટેનો ઉપાય લઈને પક્કાજીને પાસે આવે છે. અવિનાશ પક્કાજીને સાથે લઈને આંદોલન શરૂ કરે છે. ચંચળ એમની સાથે જોડાઈ જાય છે. અવિનાશ , ચંચળ અને બીજા મિત્રોને વ્યવસ્થા પરિવર્તન જરૂરી લાગે છે. તેથી તેઓ રાજનીતીમાં પ્રવેશ કરે છે. પોતાની આગવી રાજનીતિથી સત્તા મેળવે છે. ત્યારબાદ વધારે સત્તા મેળવવા સક્રિય બને છે. વિવાદોમાં પણ સપડાય છે. વ્યવસ્થા પરિવર્તન માટે જનતાએ તો હંમેશની જેમ રાહ જ જોવાની રહે છે. એ સંદેશ સાથે નાટક પૂર્ણ થાય છે.