TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets

Learn more
Attachments Download Bibtex
Photo Image

Manuscript No.

OMS - 123

Title

PARITRAN

Playwright:

Manubhai Pancholi \"DARSHAK\"

Translator name

Jashwant Thakar

Director

Jashwant Thakar

Production House

Shree H. K. College Hall

Pen/Pencil/Typed

typed

Language Script

GUJARATI

Actors

NO

Lights

NO

Music

NO

Year of First Performance

NO

Is it a Production Script

yes

Description - English

Keywords

Mythological play. Classic

Description Gujarati

આ નાટકમાં લેખકે મહાભારતના એક વિશિષ્ટ પાસાને લઈને ગૂંથી કાઢેલું આ નાટક દ્રશ્યરૂપે અહી રજૂ થાય છે. શ્રીકૃષ્ણને હાથે કોનું , કેવી રીતે પરિત્રાણ થયું અને શ્રી કૃષ્ણની તથા શકુનીની રાજકીય નીતિ કેવા સિદ્ધાંતો પર ઘડાયેલી છે , તે આ નાટકમાં સ્પષ્ટ થાય છે. રાજમતા ગાંધારી કુંતાજીને પાંડવો વનવાસ ભોગવી પ્રગટ થયા , તે સમાચાર આપવા આવે છે ત્યાંથી નાટકની શરૂઆત થાય છે. અને ધૃતરાષ્ટ્ર સંસાર છોડી વનમાં વિદાય લે છે ત્યાં સુધી આ નાટકનો પટ વિસ્તરે છે.