TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 122
Vanthela
Zaverchand Meghani
NO
NO
NO
typed
GUJARATI
NO
NO
NO
NO
no
Social play
પ્રસ્તુત કૃતિ સામાજિક નાટક છે. આ નાટકમાં અનંત નામનું નાયક - પાત્ર છે. જેનાથી એક બાજુ યૌવનના કેટલાક અસ્પષ્ટ એવા થનગનાટો અને બીજી બાજુ એ થનગનાટોને સમજી ના શકતો કે સમજવાનો પ્રયત્ન પણ ના કરતો લોક સમાજ, એ બંનેની વચ્ચે ઉઠતી અથડાઅથડી બતાવવામાં આવી છે. એ સંઘર્ષણમાથી નવજીવન જાગતું નથી. કોનો કેટલો દોષ , તે વહેંચણ કરવી મુશ્કેલ બને છે. યૌવનના તનમનાટોને રૂંધતો લોકસમૂહ અણસમજુ , અર્ધસમજુ તેમજ ઇરદાપૂર્વકની હિંસાવૃતિમાં રાચતાં પૂરા સમાજબાજો એવી ત્રિવિધ વ્યક્તિઓનો બનેલો છે. લોકસમૂહ દરિયા જેવો છે. એમાં આડા ને અવળા કૈક પ્રવાહો એકઠા મળીને આપોઆપ ભયાનક વમળો સર્જે છે. એ વમળમાં ચકરી ખાતા અનેક વહાણો ભાંગી ભૂક્કા બને છે. પણ એ વમળો કોઈ ઈરાદાપૂર્વકનાં કારસ્થાનો નથી. જાતજાતના સાગરવહેણ ભેળાં થઈ આપોઆપ એને રચે છે , અને એવી રચેલી ઘૂમરીઓમાં અટવાઈ તળીએ જતાં અનેક જહાજોને એ જળ પ્રવાહો પણ વિસ્મયભરી નજરે નિહાળી રહે છે. કોઈને પૂરી સમજ જ પડતી નથી કે આમ શા માટે બને છે. જે નાટકનું કથાબીજ છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.