TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 120
BAAN SHAIYAA
NO
NO
NO
NO
typed
GUJARATI
NO
NO
NO
NO
yes
tragedy
પ્રસ્તુત નાટક સામાજિક છે.નાયક અભિજિત ખૂબ જ પ્રતિભાશાળી શિલ્પકાર છે. જે આદિશક્તિનું દુનિયાનું સૌથી સુંદર શિલ્પ બનાવી રહ્યા હતા. તે શિલ્પના મુખનો આકાર વિચારતા તેમનો પગ લપસ્યો અને તેમનો અકસ્માત થયો. ૨૦૦ દિવસથી દવાખાનામાં જડ શરીર સાથે પડ્યા રહ્યા હોવાથી અતિશય નકારાત્મક વિચારો કરી રહ્યા હોય છે.અને તેમને ખબર પડે છે કે ડોક્ટર તેમનો રોગ છુપાવી રહ્યા છે. અને તેમણે પોતાના સાચા રોગ કોડ્રપ્લેજિયાની જાણ થાય છે જેનો વિજ્ઞાનમાં કોઈ જ ઉપચાર શોધાયો નથી. આ સિવાય તેમના પાસે માત્ર આઠ દિવસ છે.અને ડોક્ટર પાસે ઇચ્છામૃત્યુની માંગણી કરે છે. અને બીજી બાજુ ડોક્ટર તે વાતે ના પાડી આ બીમારીની નવી દવાની શોધ માટે તેમના શરીરનો ઉપયોગ કરવા માંગે છે.અંતે ડોકટર જીતે છે કે દર્દી ? દર્દી ઈચ્છામૃત્યુ મેળવી શકે છે કે ડોકટર તેમને બચાવી લે છે ? તે વાતથી નાટકનો અંત આવે છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.