TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets

Learn more
Attachments Download Bibtex
Photo Image

Manuscript No.

OMS - 118

Title

THE MAKING OF A LADY (english)

Playwright:

Benard Shaw (PYGMALION)

Translator name

NO

Director

NO

Production House

NO

Pen/Pencil/Typed

typed

Language Script

ENGLISH

Actors

NO

Lights

NO

Music

NO

Year of First Performance

NO

Keywords

classic

Description Gujarati

આ એક હાસ્યકૃતિ છે. જેમાં મુખી નાયિકા એલીઝા રસ્તા પર ફૂલ વેચતી હોય છે અને ફનેટિક્સના પ્રોફેસર હેન્રી હિજીંસ ત્યાં જ બેઠા પોતાની ડાયરીમાં નોંધણી કરતાં હોય છે. એલીઝાનું અંગ્રેજી હદથી વધારે ખરાબ હોય છે અને તે હેન્રી પાસે પણ ફૂલ વેચવા આવે છે. આટલું ખરાબ અંગ્રેજી સાંભળી હેન્રી ગુસ્સે થઈ જાય છે અને પેલી છોકરીને પોતાની સાથે ચાલવાનું કહે છે. જો એલિઝા જોડે આવે તો તે એને છોકરીમાથી સ્ત્રી બનાવી દેવાનો પ્રોફેસર દાવો કરે છે. ત્યાં જ બાજુમાં બેઠેલો વિકી તે વાત સાંભળીને પ્રશ્નોત્તરી કરે છે જેના જવાબમાં પોતાનો પરિચય આપે છે . ત્યારે તે વ્યક્તિ પોતાની ઓળખ આપે છે કે તે પિકરિંગ છે જે ભારતથી સંસ્કૃતના પ્રોફેસર છે અને ખાસ પ્રોફેસર હેન્રીને મળવા જ અહિયાં આવ્યા હોય છે. અને ત્રણેય હેન્રીના ઘરે જાય છે.નાટકનો અંત એલીઝા અને હેન્રીના પ્રેમ પ્રકરણથી આવે છે.