TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 117
VAHU KONE KAHU ?
Navneet Sevak
NO
Dilip Gadhvi
Natkala
typed
GUJARATI
NO
NO
NO
NO
yes
Comedy play
આ એક હાસ્યકૃતિ છે. શેઠ ગરબડદાસને એક દીકરી છે જેનું નામ ગૌરી . પણ તેને પગમા થોડી ખોડ છે. અને તેના લગ્ન માટે ગરબડદાસે માખણદાસ સાથે વાત કરી છે. જેમનો દીકરો કાળીદાસ રંગે ખૂબ કાળો છે. તેથી બંનેના પિતા પોતાના દીકરા દીકરીના લગન કરવા ખૂબ અધીરા છે. ગરબડદાસ નક્કી કરે છે કે મુલાકાત વખતે ગૌરીના બદલે પાડોશમાં રહેતી શીલા જ ગૌરી બનીને કાળીદાસને મળશે. અને માખણદાસ નક્કી કરે છે કે મુલાકાત વખતે કાળીદાસના બદલે પોતાનો ભત્રીજો રમેશ જ કાળીદાસ બનીને ગૌરીને મળશે.અંતે કોના લગ્ન કોના સાથે થાય છે તે આ નાટકની કથા બને છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.