TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 116
LEELA TORANE
Vinod Jani
NO
Dilip Gadhvi, Babu Shah
NO
typed
GUJARATI
NO
NO
NO
NO
yes
Comedy play
આ એક હાસ્યકૃતિ છે. જેમાં નાયિકા શૈલીના પિતા લાખોપતિ બતાવવામાં આવ્યા છે. શૈલી કોઈકને પ્રેમ કરે છે પણ તેના પિતાનો આગ્રહ હોય છે કે તે કોઈક લાખોપતિના દીકરા જોડે જ લગ્ન કરે.પણ દીકરીની જીદ સામે એટલું કહે છે કે પહેલા હું એને પાસ કરીશ પછી જ લગ્ન કરી શકશે .જે વાત નાયિકા માન્ય રાખે છે. એટલામાં નાયિકાની ગેરહાજરીમાં તેના કોલેજના બે યુવક અલ્પવિરામ અને પૂર્ણવિરામ શૈલીને પ્રેમ કરતાં હોવાને લીધે લગ્નનો પ્રસ્તાવ લઈને ઘરે આવે છે . બંને ગરીબ અને અતિમૂર્ખ હોવાને લીધે નાયિકાના પિતાને પસંદ પડતાં નથી અનેતેમની સામે શરત મૂકે છે કે પોતે આપેલા એક લાખ રૂપિયા એક દિવસમાં ખર્ચી બતાવે તો લગ્ન માટે હા નહી તો ના.અંતે નાયિકના લગ્ન કોની સાથે થાય છે તે આ નાટકની કથા છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.