TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 113
SAUBHAGYA SUNDARI
Bapulal Nayak
NO
NO
NO
handwritten - pen
HINDI
NO
NO
NO
NO
no
Love story
આ એક પ્રેમકથા છે. જેમાં નાયક સૌભાગ્ય મેળામાં રાજા સુંદરસેનની કુંવરી સુંદરીને પાગલ હાથીથી બચાવે છે અને બંને એકબીજાના પ્રેમમાં પડે છે. જ્યારે બીજી બાજુ સુંદરસેનની માનીતી રાણી કુમતીના બહેનનો દીકરો ઓધડ માસી પાસે સુંદરી જોડેના વિવાહની માંગણી કરે છે. અને રાણી તે માંગણી રાજા સુધી પહોચાડે છે પણ રાજા સુંદરસેન પોતાની પુત્રી સુંદરીનો હાથ મૂર્ખ ઓધડના હાથમાં આપવાની ના પાડે છે. નાટકના અંતે સૌભાગ્ય અને સુંદરી એક થઈ શકે છે કે નહી તે આ નાટકની કથા છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.