TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 112
SUDAMA CHARIT
Hasit Buch
NO
NO
NO
handwritten - pen
GUJARATI
NO
NO
NO
NO
no
Social Play
આ નાટકમાં પૌરાણિક રચના સુદામાચરિતને સાંપ્રત સમય સાથે સાંકળીને આધુનિક સમયનું સુદામાચરિત લખવામાં આવ્યું છે. જેમાં નાયિકાના ઘરની પરિસ્થિતી વ્યક્ત કરી છે જે ખૂબ જ ગરીબીમાથી પસાર થઈ રહ્યા છે. અને નાયિકા પોતાની સ્થિતિને સુદામા સાથે સરખાવે છે અને પોતાના પિતાને અનુસંધીને કહે છે આ રહ્યો આજનો સુદામા. એને પત્ની પણ છે , બાળકો પણ છે અને ગરીબી પણ છે. પણ કૃષ્ણ ક્યાં છે ? આજના સુદામાચરિતમાં કૃષ્ણ દેખતો નથી. આવી વાત આ નાટકમાં દર્શાવવામાં આવી છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.