TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 111
RASNA RAAS
Champaklalji
NO
NO
NO
handwritten - pen
GUJARATI
NO
NO
NO
NO
no
verse play in rhyme
આ રચના પદ્યનાટિકા છે. જેમાં નાયક બિલ્વ બ્રાહમણ કુટુંબનો શાસ્ત્રોનો જાણકાર વિદ્વાન ગૃહસ્થ છે. પણ એક વેશ્યાના સૌંદર્ય સામે પોતાનું સર્વસ્વ હારી જાય છે. વેશ્યા તેને ખૂબ સમજાવે છે પણ તેને ખ્યાલ આવે છે કે બિલ્વ પોતે શું કરી રહ્યો છે તેની સાથે સભાન છે , પણ પોતાની ઇચ્છાઓ સામે મજબૂર છે. અને તેની આટલી સમજણ અને સત્યતા જોઈ તે વેશ્યા બિલ્વને સ્વીકારે છે. તેની પત્ની અને પિતા બંનેના સમજાવવા છતાં તે તેના પ્રેમને , તેની વાસનાને રોકી શકતો નથી. તેના પિતા નિર્ણય લઈ બિલ્વને બંદીવાન બનાવે છે. પણ બિલ્વ ત્યાંથી પણ નાસી છૂટે છે.જ્યાંથી નાટક અંત તરફ જાય છે. નાટકના સંવાદો પૂર્ણ રીતે પધ સ્વરૂપમાં લખાયા છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.