TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets

Learn more
Attachments Download Bibtex
Photo Image

Manuscript No.

OMS - 110

Title

KAMAL JIVI

Playwright:

Ajit Patel

Translator name

Ajit Patel

Director

NO

Production House

NO

Pen/Pencil/Typed

typed

Language Script

GUJARATI

Actors

NO

Lights

NO

Music

NO

Year of First Performance

NO

Is it a Production Script

no

Keywords

Social Play

Description Gujarati

પ્રસ્તુત કૃતિ લાગણીઓથી ભરપૂર છે. આ નાટકમાં નાયિકા આરતી તેના પતિ દીપક સાથે અતિશય સુખી છે. પૈસા, પ્રેમ , સુખ , સાહિબી કશાની ખોટ નથી. છતાં તેના પતિને લાગ્યા કરે છે કે કઈક છે જેને લીધે આરતી સંપૂર્ણ ખુશ નથી. લગ્નની બીજી વર્ષગાંઠે પતિ બહાર હોય છે ત્યારે તેનો મિત્ર વિપ્લવ ઘરે આવી પહોચે છે અને આરતીને પ્રેમ કરવાનો દાવો કરે છે. આરતી તેનું અપમાન કરતાં વિપ્લવ ધમકી આપીને જાય છે કે આરતીના પિતા તેના દેવાદાર છે એટલે તેની પાસે આરતીને એક દિવસ આવવું તો પડશે જ.અને બીજી બાજુ દિપક તેના એક જૂના મિત્રને ઘરે લાવે છે જે એક ગરીબ લેખક હોય છે. પરંતુ આગળ જતાં નાટકમાં ભેદ ખૂલે છે કે પ્રદીપ અને આરતી નાનપણના પ્રેમી હતા , જેના લીધે થઈને પ્રદીપ હજુ સુધી કુંવારો છે. જે ઘટના નાટકને તેના અંત તરફ લઈ જાય છે.