TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets

Learn more
Attachments Download Bibtex
Photo Image

Manuscript No.

OMS - 109

Title

NAUKA DUBI

Playwright:

Rabindranath Tagore

Translator name

Shri Panubhai Bhatt

Director

NO

Production House

Saurashtra Sangeet Natak Acedemy Rajkot

Pen/Pencil/Typed

typed

Language Script

GUJARATI

Actors

NO

Lights

NO

Music

NO

Year of First Performance

NO

Is it a Production Script

No

Keywords

classic by Tagore

Description Gujarati

પ્રસ્તુત કૃતિ જટિલ અને ખૂબ સુંદર રીતે લખાયેલી છે. વાર્તામાં સ્તર બનાવવામાં આવ્યા છે જે એક એક તબક્કે ખુલતા જાય છે. શરૂઆતના દ્રશ્યમાં નાયક પોતાની પત્નીને સુશીલાના નામથી સંબોધતો હોય છે પણ સમય જતાં તે સ્ત્રી કહે છે કે તેનું સાચું નામ તો કમળા છે. વધુ વિગત જાણે છે કે તેના મામાનું નામ શું , તે કયા ગામની છે અને તેના પતિનું નામ લખવાનું કહે છે તો જણાવે છે કે તેને તેના પતિનું નામ કહેવામાં જ નથી આવ્યું. અને તેને ક્યારેય લગ્ન પહેલા જોયા પણ નથી જ . ત્યારે નાયકને જણાય છે કે આ નવવધૂ તેની પત્ની નથી. અને આવેલી કુદરતી આફત પછી આ પરિસ્થિતી સર્જાઈ છે તેનો ખ્યાલ નાયકને આવી જાય છે. અને નાયક નક્કી કરે છે કે તે પેલી સ્ત્રી કમળાને ભણાવશે જેથી તે આગળ પગભર થઈ શકે.