TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 108
MANN DARPAN
Prabodh Joshi
NO
NO
NO
handwritten - pen
GUJARATI
NO
NO
NO
NO
no
Social play
આ એક સામાજિક અને કૌટુંબિક રચના છે. નાટકમાં એક પરિવાર દર્શાવવામાં આવ્યો હોય છે જેમાં ઘરના વડીલ ખૂબ સિદ્ધાંતવાદી દર્શાવવામાં આવ્યા છે. તેમને છોકરીઓ ગાયન , નૃત્યમાં રસ દાખવે તે જરા પણ પસંદ નથી જ્યારે તેમના એક પુત્ર ને જે છોકરી સાથે પ્રેમ થાય છે તે સંગીતની પૂજારણ હોય છે. પિતા સામે આ પ્રસ્તાવ કેવી રીતે મૂકવો , પિતા માનશે કે નહિ , વગેરે વાતોથી આ નાટકની વાર્તા ગૂંથવામાં આવી છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.