TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 107
MAAN NA MAAN
Nandkumar Pathak
NO
NO
NO
typed
GUJARATI
NO
NO
NO
NO
no
Suspense play , thriller play
આ કૃતિ રહસ્યથી ભરપૂર અને રોમાંચિત કરી મૂકે તેવી છે. આ નાટકની શરૂઆત નાયિકાથી થાય છે જેનો પતિ ધંધાને લીધે છેલ્લા પંદર દિવસથી અમદાવાદ ગયો હોય છે અને શનિ - રવિમાં ઘરે આવતો હોય છે. નાયિકાને કેટલાક દિવસથી ઊંઘ ના આવતા ડોક્ટર પાસે ઊંઘની દવા લખાવી આવી હોય છે. જે અડધી શીશી ખાલી કરીને એક ગ્લાસમાં દવા ભરી હોય છે. જેમાંથી અડધી દવા પી ને બહાર ગાર્ડનમાં લટાર મારવા જાય છે. એ જ સમયે એક અજાણ્યો વટેમાર્ગુ તેની ગાડી ખરાબ થતાં મદદ માટે નાયિકના ઘરમાં પ્રવેશે છે પણ ઘરમાં કોઈને ના જોતાં પોતે ઘરમાં આવીને બેસે છે અને ટેબલ પર પડેલો ગ્લાસ પાણી ભરેલો સમજીને ઊંઘની દવાથી ભરેલો અડધો ગ્લાસ પી જાય છે.જ્યારે નાયિકાનો પતિ એક દિવસ વહેલા ઘરે આવે છે ત્યારે નાયિકા અને પેલો વટેમાર્ગુ એકસાથે બેડરૂમમાં સૂતા મળે છે . આ ઘટના નાટકને વળાંક આપી અંત સુધી લઈ જાય છે અને સાથે સાથે પ્રેક્ષકોને રહસ્ય પૂરું પાડે છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.