TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 106
BHAGVADJJUKIYAM
Bodhayan ( original sanskrit play )
NO
NO
NO
typed
HINDI
NO
NO
NO
NO
no
Bodhayan, classical sanskrit play
આ એક કાલ્પનિક આધ્યાત્મિક ગુજરાતી કથાનું હિન્દી રૂપાંતરણ છે . જેમાં પરિવ્રાજક નામક એક બૌદ્ધ ભિક્ષુક બતાવવામાં આવ્યા છે જેમના શિષ્ય છે શાંડિલ્ય. શાંડિલ્ય મૂળે બ્રાહમણ પરંતુ જનોઈધારી હોવાને લીધે તેને વારે વારે ઉપવાસ કરવા પડતાં જેનાથી કંટાળી ભોજન મળે તે માટે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. પણ બૌદ્ધ ધર્મમાં પણ દિવસમાં એક ટંક જ ભોજન મળતું જે વાતથી તે સંતુષ્ટ નથી. તે ઉપરાંત તેને પોતાના ગુરુ સાથે , સાધના સાથે ઘણા સહજ અને નાદાન પ્રશ્નો હોય છે. બંને જણા ધ્યાન કરવા એક ઉપવનમાં બેસે છે તે જ સમયે એક ગણિકા અને તેની બે દાસીઓ ઉપવનમાં પ્રવેશે છે. શાંડિલ્ય તે ગણિકાના પ્રેમમાં પડી જાય છે. એ જ સમયે યમદૂત આવે છે અને ગણિકાના પ્રાણ લઈ જાય છે . અને ગુરુ તેના શિષ્યના કહેવા પર પોતાની આત્મા સાથે ગણિકામાં પ્રવેશ કરે છે. જ્યારે યમદૂતને પોતાની ભૂલની જાણ થતાં ગણીકાની આત્મા પાછી મૂકવા આવે છે ત્યારે તેને આખી પરિસ્થિતિની જાણ થાય છે અને પોતે ગુરુના શરીરમાં ગણિકાની આત્મા થોડો સમય માટે પ્રવેશ કરાવે છે . અને અંતે આત્માની અદલાબદલી કરી પોતાનું કાર્ય પૂર્ણ કરે છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.