TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 105
LAFRA SADAN
NO
Dilip Gadhvi
Dilip Gadhvi
Natkala
typed
GUJARATI
NO
NO
NO
NO
yes
Comedy play
પ્રસ્તુત કૃતિ હાસ્યરસથી ભરપૂર છે. નાયક દિલીપ તેના દૂરના ભાઈ ભાભીના ઘરે રહે છે. તેની નોકરી પાડોશમાં રહેતી તેનાથી મોટી જાનકીની સિફારીશથી લાગી હોય છે. અને ત્રણ મહિના પૂરતા નાયકનાં ભાઈ ભાભી બહારગામ ગયા હોય છે. એકબાજુ જાનકી નાયકને આકર્ષવાના અથાક પ્રયત્નો કરે છે અને બીજી બાજુ નાયક બીજી છોકરી વૈશાલીના પ્રેમમાં હોવાથી ઘરે બોલાવે છે. તે જ સમયે નાયકનો મિત્ર રાજુ જે અભિનેતા બનવા માંગે છે , તે રંગમાં ભંગ પડાવવા આવી પહોચે છે. અને બીજી બાજુ વૈશાલીના પિતા દીકરીની ખાતરી કરવા આવી પહોચે છે. જેમના સામે જુઠાણું ચલાવે છે કે દિલીપ વૈશાલીનો લોજિક શીખવતો માસ્તર છે.પણ સચ્ચાઈની જાણ થતાં વૈશાલીના પિતા વૈશાલીને ફરી ક્યારેય એ ઘરમાં નહીં આવવા દે તે દાવા સાથે ઘરે લઈ જાય છે જ્યારે રાજુ તેમને દાવો કરે છે કે વૈશાલી તે જ ઘરમાં આવશે. આ બાજુ દિલીપ એક કોમ્પિટિશન જીત્યો હોય છે જેના રૂપિયા દસ હજાર તેને મળવાના હોય છે પણ તેના માટે નિર્ણાયકો ઘરે ચકાસણી કરવાના હોય છે જેમાં દિલિપને પોતે પરણિત છે તે સાબિત કરવાનું છે. અને એક ચકાસકની સામે રાજુ દિલિપની જાણ બાર જાનકીને તેની પત્ની બનાવીને લઈ આવે છે જે જોઈને દિલીપ બેભાન થઈ જાય છે જે નાટકને અંત તરફ લઈ જાય છે. અંત સુધીમાં નાટક હાસ્યની ભરમાળ કરી મૂકે છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.