TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 104
AJAAT SHATRU
NO
NO
NO
NO
handwritten - pen
GUJARATI
NO
NO
NO
NO
no
science fiction
આ કૃતિ મનોવિજ્ઞાનના પ્રયોગને દર્શાવતુ નાટક છે. એક પુરુષ કે જે ૨૦ વર્ષ પહેલા અજાતશત્રુની ભૂમિકા ભજવતા , અકસ્માતને લીધે પોતાને હંમેશ માટે અજાતશત્રુ માની જીવી રહ્યા છે. મનોચિકિસ્ત્સક તેમની સમક્ષ ફરી એ જ પાત્રો અને એ જ માહોલ ઊભો કરી તેમની સારવાર કરવાની કોશિશ કરી રહ્યા છે. જે નાટકની શરૂઆત છે. અને નાટકને અંતે કઈક સાવ અલગ જ ભેદ બહાર આવે છે કે પાગલ તે પુરુષ નથી , પાગલ તેને પાગલ સમજનાર લોકો છે.ટૂંકમાં અજાતને નાટકના અંતમાં એક સભાન પાગલ દર્શાવવામાં આવ્યો છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.