TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 103
ANGARA NAHI OLWAAY
Vajubhai Tank
Vajubhai Tank
NO
NO
handwritten - pen , typed
GUJARATI
NO
NO
NO
NO
yes
Patriotic play , Vajubhai Tank
આ નાટકમાં ભારત પાકિસ્તાન વચ્ચેની લડાઈના તંગ વાતાવરણની વાત છે.જેમાં નાયક ખેંગાર અને તેની પત્ની રાણકને અતિશય દેશપ્રેમી બતાવવામાં આવ્યા છે. તેમની માતા મોતીમાંને પણ એવી જ દેશપ્રેમી દર્શાવવામાં આવી છે. ખેંગાર પોતે દેશની લડતમાં ભાગ ભજવી રહ્યો છે. અને તેની બહેન સરજુ સગર્ભા છે. અને પોતાના પતિની જેના કોઈ સમાચાર નથી તેની પાંચ મહિનાથી રાહ જોઈ રહી છે.તે પણ દેશને અર્થે કાર્ય કરવા નીકળ્યો છે. અચાનક એક રઘુવીર કરીને માણસ આવી પહોચે છે જે દેશના પાયલોટના વેશમાં આવ્યો હોય છે. અને ખેંગાર બધી ખાત્રી કરી તેને સેના સુધી પહોચડવાની જવાબદારી લે છે . નાટક જેમ જેમ આગળ વધે છે તેમ નાટક વધુને વધુ રસપ્રદ બનતું જાય છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.