TMC Digital Archives preserves and enables easy and open access to all types of digital content including text, images, moving images, mpegs and data sets
Learn moreAttachments | Download Bibtex | |||
Photo Image | ||||
OMS - 102
SHREE VINAY MANUMANI
Motilal , L.N Bhatt
NO
NO
Victoria Theatre Natmandali
handwritten - pencil
GUJARATI
NO
NO
NO
NO
yes
three act play
આ એક ત્રિઅંકી નાટક છે જે ફરીથી લખવામાં આવ્યું છે. જેમાં એક કાલ્પનિક વાર્તા બતાવવામાં આવી છે. જેમાં રાજા , તેનો ભાણેજ અને સરદાર ઉપવનમાં ફરવા નીકળે છે. જ્યાં સરદાર દ્વારા વનલીલાના વખાણ કરતાં વનદેવી એક મુગટ ભેટમાં સરકાવે છે. સરદાર તે મુગટ રાજાને પહેરાવવા જતાં વનદેવી પોતે પ્રગટ થઈ સરદારને તેવું કરતાં રોકે છે અને શસ્ત્રવિદ્યાની હરીફાઈ કરાવી વિજયી થનારને રાજ મળે , તાજ મળે અને પોતે માયાથી ઉત્પન્ન કરેલી મણીકન્યા આપવાનું રાજાને સૂચવે છે અને રાજા પણ તે વાતનું માન રાખે છે. સરદાર આ વાતથી દિલગીર થાય છે એટલામાં તેનો મિત્ર આ રાજ , તાજ અને મણીકન્યાને કોઈ પણ પ્રપંચ, યુક્તિથી મેળવવાનું નક્કી કરે છે. જે નાટકને અંત તરફ લઈ જાય છે.
Items in Digital Archives are protected by copyright, with all right reserved, unless otherwise indicated.